| અપીલ શાખા |
ખાણ અને ખનિજોની અપીલ |
| બજેટ શાખા |
વિભાગની અંદાજપત્રીય બાબતો |
| રોકડ શાખા |
ખર્ચની ચુકવણી જેમ કે, પગાર ચૂકવણી, વેતન ચુકવણી, આકસ્મિક બિલ અને સેવાપોથી નિભાવણી
|
| ચ શાખા |
લઘુ ઉદ્યોગો, ટેકસટાઇલ અને એપરલ, ખરીદી નીતિ અને સૂક્ષ્મ, મધ્યમ તથા લઘુ ઉધોગો અને
મીઠા ઉદ્યોગોને લગતી નીતિ વિષયક કામગીરી |
| છ શાખા |
ખાણ અને ખનીજ નીતિ |
| છ૧ શાખા |
જીએમડીસીનું મહેકમ અને ખાણકામને લાગત બાબતો |
| ડ શાખા |
સ્થાનિક મહેકમ, વિભાગની સેવા અને તપાસ સંબંધિત બાબતો અને વિભાગની યંત્રસામગ્રીની
ખરીદી તથા મધ્યસ્થ ભંડાર |
| ડ૧ શાખા |
IC, CGM અને MSMEના વહીવટી સંકલન અને તપાસ બાબતો |
| ડ૩ શાખા |
IC, CGM અને MSMEના મહેકમને લગતી બાબતો |
| ગ શાખા |
GIDC, GIRDA, ઇલેક્ટ્રોનિક્સ ગુણવત્તા અને વિકાસ કેન્દ્ર (EQDC), સૂચિત વિસ્તાર
નિયમો |
| આઈ શાખા |
ઔદ્યોગિક નીતિ, પ્રોત્સાહક યોજનાઓ, IndextB, CED |
| આઈ૧ શાખા |
GIDB, SEZ, SIR, GARUD, GRIDE, Dholera SIR, MBSIR, DIACL, GPCP SIR, Dahej SEZ
|
| આઇટી શાખા |
આઇસીટીને લગતી બાબતો |
| જ શાખા |
સંકલન |
| પી શાખા |
NCLT (BIFER), ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન (GSFC), GIIC, રિવાઇવલ ઓફ સિક
યુનિટ પોલિસી |
| રજિસ્ટ્રી શાખા |
ઉદ્યોગ અને ખાણ વિભાગને લગતા પત્રો અને ફાઇલોની રજિસ્ટ્રી |