મેક્રો-ઇકોનોમિક સૂચકાંકો
ભારતના ભૌગોલિક વિસ્તારના ૬% (૧૯૬,૦૨૪ ચો.કિ.મી.) અને ભારતની વસ્તીના ૫%
(૭.૧૫ કરોડ)
ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જી.ડી.પી.) ના ૮.૨%
રાજ્યનો જી.ડી.પી ~ યુ.એસ.ડી. ૨૭૯ બિલિયન (વર્તમાન ભાવે ૨૦૨૨-૨૩ (ક્યુ))
રાજ્યના કુલ મૂલ્યવર્ધનમાં ઉત્પાદન ક્ષેત્રનો ૩૫.૩% હિસ્સો
સંચિત વિદેશી પ્રત્યક્ષ રોકાણ - યુએસડી ૬૩ બિલિયન
(એપ્રિલ ૨૦૦૦ થી માર્ચ ૨૦૨૪ સુધી)
૨૦૨૩-૨૪માં ભારતની કુલ નિકાસમાં ~૩૧% હિસ્સો
ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનો ૧૮%
મૂલ્ય શૃંખલામાં ૨ મિલિયનથી વધુ નોંધાયેલા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો